વાસ્તુ દોષની ચોમાસામાં ન કરતા અવગણના!

વાસ્તુ શાસ્ત્રનું પાલન આજ સુધી લોકો કરતા આવ્યા છે, કહેવામાં આવે છે કે જો તમે તમારા જીવનમાં નિયમિત રૂપથી વાસ્તુના નિયમોનું પાલન કરો છો. તો જીવન ખુશાલ રહે છે. 

પરંતુ જો તમે વિપરીત જાઓ તો વાસ્તુનું યોગ્ય રીતે પાલન ન કરવામાં આવે તો મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એવામાં આજે અમે વાસ્તુ એક્સપર્ટ પાસે જાણશું કે મોન્સૂન દરમિયાન આપણે ઘરમાં કયા વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. 

વાસ્તુ અનુસાર મોન્સૂન દરમિયાન ઘરમાં લીકેજ દ્વારા પાણી અને ગંદકી થવી તમારા જીવનમાં પરેશાનીઓનું આગમન છે. વિશેષ રીતે ધ્યાન આપો કે ઘરના દક્ષિણ ખૂણામાં અથવા આ દિશામાં કોઈ પણ પ્રકારનું લીકેજ ન થાય. 

વાસ્તુ અનુસાર, મોન્સૂન દરમિયાન ઘરમાં જે વિચિત્ર પ્રકારની દુર્ગંધ ફેલાય છે તે પ્રગતિ અટકાવે છે. એટલે હંમેશા ઘરના રૂમમાં ફ્રેશનર અથવા સુગંધિત ફૂલોનો ઉપયોગ કરો. 

MORE  NEWS...

18 દિવસ સુધી ચંદ્રની રાશિમાં રહેશે બુધ, લાગી જશે આ જાતકોની કિસ્મતમાં ચાર-ચાંદ

આ રાશિ પર કેતુનો પ્રકોપ યથાવત, 10 મહિના બાદ મળશે મુક્તિ; ત્યાં સુધી આ ઉપાય આવશે કામ

18 મહિના પછી મંગળ અને ચંદ્રએ બનાવ્યો મહાલક્ષ્મી રાજયોગ

મોન્સૂન દરમિયાન જો તમે ઘરનો રંગ બદલો છો તો ખાસ ધ્યાન રાખો કે ભડકીલો રંગ પસંદ કરો, આ કલર તમારા ઘરમાં પોઝિટિવીટી લાવે છે. 

વાસ્તુ અનુસાર, ઘરની આજુબાજુ કે છત પર ક્યારેય ગંદુ પાણી ભેગું ન થવા દો, કારણ કે આનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. 

જયારે વરસાદ થાય તો તમારે ઘરની ઉત્તર પૂર્વ દિશાની બધી બારીઓ અને દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. 

ચોમાસામાં ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવો અને સવારે અને સાંજે નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા ન રહે.

જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે, તો તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તેને તમારા ઘરથી દૂર કરી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

18 દિવસ સુધી ચંદ્રની રાશિમાં રહેશે બુધ, લાગી જશે આ જાતકોની કિસ્મતમાં ચાર-ચાંદ

આ રાશિ પર કેતુનો પ્રકોપ યથાવત, 10 મહિના બાદ મળશે મુક્તિ; ત્યાં સુધી આ ઉપાય આવશે કામ

18 મહિના પછી મંગળ અને ચંદ્રએ બનાવ્યો મહાલક્ષ્મી રાજયોગ