વાસ્તુ શાસ્ત્રમાં ઘણા નિયમો અંગે જણાવવામાં આવ્યું છે.
એમાં ઘરમાં કચરાપેટીને લઇને પણ કેટલીક વાતો જણાવવામાં આવી છે.
કચરાપેટીને ખોટી દિશામાં રાખવાથી એની ખરાબ અસર પડી શકે છે.
વાસ્તુ સલાહકાર દિવ્યા છાબરાએ આ અંગે જાણકારી આપી છે.
કચરાપેટીને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવું જોઈએ.
એનાથી ઘરમાં ગરીબી આવે છે.
હંમેશા કચરાપેટીને ઘરની બહારની બાજુએ જ રાખો
એનાથી ખાલીફોકટના ખર્ચ અટકશે
કચરાપેટીને તમે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકો છો.