સાવધાન! ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખતા ભગવાનની આવી મૂર્તિઓ!

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ છે.

મોટાભાગના લોકો પોતાના ઘરમાં ભગવાનની મૂર્તિઓ રાખે છે.

જો કે વાસ્તુમાં તેના વિશે કેટલિક માહિતી આપવામાં આવી છે.

ચાલો તમને જણાવીએ કે ઘરમાં ભગવાનની કેવી મૂર્તિઓ ન રાખવી જોઇએ.

પૂજા ઘરમાં ક્યારેય ભગવાન શિવની નટરાજ મુદ્રાની મૂર્તિ ન રાખો. 

આ સિવાય મા કાળીની મૂર્તિ પણ પૂજા ઘરમાં ન રાખો. 

સાથે જ ઘરમાં શનિદેવની મૂર્તિ ન હોવી જોઇએ. 

આ પ્રતિમાઓનુ તેજ ખૂબ જ વધારે હોય છે.

તેવામાં તેની અસર તમારા જીવન પર પણ થઇ શકે છે.

MORE  NEWS...

વક્રી શનિ આ 7 રાશિઓના જીવનમાં મચાવશે ઉથલ-પાથલ,  મુસીબતોના યોગ

Vastu: મની પ્લાન્ટની માટીમાં નાંખી દો આ 2 વસ્તુ, ઘરમાં કાયમ રહેશે બરકત

Gochar: મંગળનું ગોચર આ 5 રાશિઓ માટે અતિ શુભ, સરકારી નોકરીના છે યોગ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.