Yellow Star
Yellow Star

તિજોરીમાં મૂકી દો 1 રૂપિયાનો સિક્કો, થશે લાભ જ લાભ

Yellow Star
Yellow Star

દરેક વ્યક્તિના જીવનમાં સુખ-દુખ આવતા રહે છે પરંતુ ઘણીવાર મહેનત કરવા છતાં સફળતા નથી મળતી.

Yellow Star
Yellow Star

આવું વાસ્તુ દોષ કે પછી કુંડળીમાં દોષના કારણે પણ થઇ શકે છે.

Yellow Star
Yellow Star

જો તમે પણ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યાં છો તો તમારી તિજોરીમાં એક રૂપિયાનો સિક્કો મૂકવાથી ઘણા લાભ થશે.

MORE  NEWS...

700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આવશે સામસામે, 2024નું વર્ષ આ રાશિઓને ફળશે

કેલેન્ડર લગાવવાના આ નિયમો જાણી લો, નહીંતર મળશે અશુભ પરિણામ

Yellow Star
Yellow Star

જો તમને પૈસાની તંગી હોય તો તમારે તિજોરીમાં મોરપીંછ સાથે 1 રૂપિયાનો સિક્કો મૂકવો જોઇએ. તેનાથી આર્થિક તંગી દૂર થશે. 

Yellow Star
Yellow Star

જો તમે ઇચ્છો કે તિજોરી રૂપિયાથી હંમેશા ભરેલી રહે તો મા લક્ષ્મીની એક છવિ સાથે લાલ કપડામાં એક રૂપિયાનો સિક્કો બાંધીને મૂકી દો.

Yellow Star
Yellow Star

દેવાથી છૂટકારો મેળવવા માટે તિજોરીમાં એક રૂપિયાનો સિક્કો જરૂર મૂકવો જોઇએ. 

Yellow Star
Yellow Star

દરેક કામમાં સફળતા મેળવવા માટે તમારી તિજોરીમાં એક રૂપિયાનો સિક્કો મૂકી દો.

Yellow Star
Yellow Star

તિજોરી હંમેશા રૂપિયાથી ભરેલી રાખવા ઇચ્છતા હોય તો મા લક્ષ્મીને એક રૂપિયાનો સિક્કો અર્પિત કરો અને બીજા દિવસે તિજોરીમાં મૂકી દો.

Yellow Star
Yellow Star

જો તમે જીવનમાં દરિદ્રતાનો સામનો કરી રહ્યાં છો તો તિજોરીમાં લાલ કપડાં સાથે એક રૂપિયાનો સિક્કો મૂકી દો. તેનાથી દરિદ્રતા દૂર થશે. 

Yellow Star
Yellow Star

જો ભાગ્યનો હંમેશા સાથ મળે, દરેક કામમાં સફળતા મળે તેવું ઇચ્છતા હોય તો તિજોરીમાં મોરપીંછ સાથે એક રૂપિયાનો સિક્કો મૂકી દો.

MORE  NEWS...

700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આવશે સામસામે, 2024નું વર્ષ આ રાશિઓને ફળશે

કેલેન્ડર લગાવવાના આ નિયમો જાણી લો, નહીંતર મળશે અશુભ પરિણામ