ઘરમાં રોજ સવારે કરો આ પાઠ, ખિસ્સા ક્યારેય નહિ થાય ખાલી

આર્થિક તંગીથી પરેશાન છો તો વાસ્તુમાં જણાવેલ કેટલાક ઉપાય તમને મદદરૂપ સાબિત થશે.

વાસ્તુ અનુસાર, તંગીથી છુટકારો મેળવવા રોજ સુંદરકાંડ અથવા રામાયણનો પાઠ કરવો જોઈએ

ધ્યાન રાખો કે પાઠ પહેલા સ્નાન જરૂરી છે

જો સવારે વધુ સમય મળે છે તો માત્ર 10 મિનિટ સુંદરકાંડનો પાઠ કરી લો

રોજ સુંદરકાંડનો પાઠ કરવાથી નકારત્મક શક્તિ દૂર થાય છે.

આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે

જો નિયમિત રૂપથી આ પાઠ કરો છો તો ક્યારે પણ આર્થિક તંગીનો સામનો નહિ કરવો પડે

ત્યાં જ આર્થિક તંગી દૂર કરવા માટે ઘરના ઈશાન ખૂણામાં પૂજા ઘર બનાવવું જોઈએ.

ઈશાન દિશામાં તુલસી અને કેળાનો છોડ લગાવવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)