આ 5 છોડને દક્ષિણ દિશામાં મૂકવાની ભૂલ ના કરતાં નહીંતર....

ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ મૂકો. દક્ષિણ દિશામાં મૂકવાથી મા લક્ષ્મી નારાજ થાય છે.

કેળનો છોડ ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકો. છોડ દક્ષિણ દિશામાં મૂકવો અશુભ માનવામાં આવે છે.

મની પ્લાન્ટને દક્ષિણ દિશામાં મૂકવાથી ધનનો અભાવ થાય છે. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકો.

રોઝમેરી પ્લાન્ટને ઘરમાં રાખવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ દૂર થાય છે. આ છોડને પૂર્વ દિશામાં જ મૂકો.

શમીના છોડને ઘરમાં લગાવવાથી શનિદેવની કૃપા રહે છે. તેને પૂર્વ-ઇશાન કોણમાં મૂકો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...