ઘરમાં સૌભાગ્ય, સુખ-સમૃદ્ધિ લાવશે મોરપીંછ
મોરપીંછ સુંદર હોવાની સાથેસાથે ખૂબ જ ઉપયોગી હોય છે.
પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા અનુસાર, મોરપીંછ શુભ હોય છે.
વાસ્તુ અનુસાર, ઘરમાં મોરપીંછ રાખવુ ખુશહાલીનું પ્રતીક છે.
ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં મોરપીંછ રાખવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.
મોરપીંછ રાખવાથી કુંડળીમાં રહેલો રાહુ દોષ દૂર થાય છે, બરકત આવે છે.
વાસ્તુ દોષ દૂર કરવા માટે ઉત્તર-પૂર્વ દિવાલ પર 8 મોરપીંછ બાંધીને લગાવો.
ઘરમાં મોરપીંછ રાખવાથી સુખ-શાંતિ, વાતાવરણ ખુશનુમા રહે છે.
તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઇને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
મોરપીંછ રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે સંબંધો સારા રહે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)