તણાવ, ચિંતાથી મુક્ત રહેવા માટે અપનાવો આ વાસ્તુ ઉપાય
ખરાબ જીવનશૈલીના કારણે લોકોમાં તણાવ, ચિંતા વધી રહી છે.
જીવનમાં બધું બરાબર હોવા છતાં પણ ઉદાસી જોવા મળે છે.
પંડિત શક્તિ જોશી અનુસાર, વાસ્તુ દોષના કારણે આવું થાય છે.
થોડો સમય પશ્ચિમ દિશામાં પસાર કરવાથી તણાવ, ઉદાસી ઓછી થાય છે.
ઘરની ઉત્તર દિશા સાફ રાખવાથી ચિંતામાંથી મુક્તિ મળે છે.
ઉત્તર દિશામાં નકારાત્મકતા હોવાથી સ્ટ્રેસમાં વધારો થાય છે.
આ દિશાને સાફ રાખવાથી, તણાવ, ચિંતા ઓછી થશે અને મન પ્રસન્ન રહેશે.
તણાવને દૂર કરવા માટે લેવેન્ડર કલરના કપડાં પહેરો, સુકુન મળશે.
સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, આ કલરને યુઝ કરવાથી તણાવમાંથી મુક્તિ મળ
ે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)