ફાટેલું પર્સ તમને બનાવી શકે છે માલામાલ  

ઘણી વખત દિવસ રાત મહેનત કરવા છતાં પણ ધનના યોગ બનતા નથી.

એવામાં વાસ્તુ શાસ્ત્રમાં ધન પ્રાપ્તિ માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે ફાટેલા પર્સના ઉપાય, તો ચાલો જાણીએ જ્યોતિષ પાસે...

તમારા ફાટેલા જુના પર્સમાં એક રૂપિયાનો સિક્કો લાલ કપડાંમાં બાંધી રાખી શકો છો.

MORE  NEWS...

પતિ-પત્નીના ઝગડાથી લઇ આર્થિક તંગી સુધી, ફટકડીના આ ઉપાય દૂર કરશે બધી સમસ્યા

Mangal Gochar 2023: દિવાળી સુધી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ, મંગળદેવ કરશે મંગલ

30 વર્ષ બાદ શનિ અને શુક્રએ બનાવ્યો અત્યંત શુભ રાજયોગ, આ 4 રાશિઓને થશે ધનલાભ

વાસ્તુ અનુસાર આવું કરવું શુભ માનવામાં આવે છે. આનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે.

તમે જુના પર્સમાં લાલ કપડાંમાં થોડા ચોખા રાખી શકો છો. ત્યાર બાદ નવા પર્સમાં રાખો. આનાથી ધન પ્રાપ્તિનો યોગ બનશે.

વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે ફાટેલા પર્સમાં પાનના પાંદડા રાખવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.

વાસ્તુ અનુસાર, ફાટેલા પર્સનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે. આને પાસે રાખવાથી માતાજી નારાજ થઇ જાય છે અને વ્યક્તિ કંગાળ થઇ જાય છે.

ફાટેલા પર્સના ઉપયોગથી જીવનભર આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. પર્સને ક્યારે પણ ભરીને ન રાખવું જોઈએ.

ફાટેલા પર્સમાં ભૂલથી પણ કાગળ એવો કચરો ન રાખવો. માનવામાં આવે છે કે આને રાખવાથી દરિદ્રતા આવે છે.

જો તમે પોતાની પાસે જૂનું પર્સ રાખવા માંગો છો તો એની સારી રીતે સિવડાવી રાખી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

પતિ-પત્નીના ઝગડાથી લઇ આર્થિક તંગી સુધી, ફટકડીના આ ઉપાય દૂર કરશે બધી સમસ્યા

Mangal Gochar 2023: દિવાળી સુધી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ, મંગળદેવ કરશે મંગલ

30 વર્ષ બાદ શનિ અને શુક્રએ બનાવ્યો અત્યંત શુભ રાજયોગ, આ 4 રાશિઓને થશે ધનલાભ