વાસ્તુ અનુસાર હોવું જોઈએ આવું ઘર, નહીંતર જતી રહેશે સુખ-શાંતિ

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

પંડિત અરુણેશ મિશ્રા અનુસાર, તમારે તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક ફેરફાર કરવા જોઈએ.

આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

MORE  NEWS...

27 ડિસેમ્બરથી બદલાઈ જશે આ રાશિઓના ભાગ્ય, જીવનમાં થશે મંગળ જ મંગળ

ધનનો દેવ શુક્ર કરશે ધન રાશિમાં પ્રવેશ, 2024માં પૈસાથી ભરાઈ જશે આ જાતકોના ઘર

દેવતાઓને શા માટે ઉભા રહી આપવામાં આવે છે અર્ધ્ય? જાણો કારણ અને નિયમો

ઘરના આંગણામાં કે બાલ્કનીમાં પૂર્વ, ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવો.

મંદિર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ, આ દિશા મંદિર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં અગ્નિ ખૂણામાં હોવું જોઈએ.

ગેસની ગ્રીલ પૂર્વ દિશામાં રાખવાથી પરિવાર સ્વસ્થ રહે છે.

ઘરની ઉત્તર દિશામાં રંગબેરંગી ફૂલો લગાવવા જોઈએ.

ઘરમાં નળમાંથી પાણી ટપકવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)