ઘરમાં આ જગ્યા પર બુટ-ચપ્પલ રાખશો, તો આવશે સંકટ!

લોકો સામાન્ય રીતે ઘરમાં બુટ-ચપ્પલ ગમે ત્યાં મૂકી દે છે.

વાસ્તુ અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે.

ખોટી જગ્યાએ વસ્તુઓ રાખવાથી નેગેટિવ એનર્જી આવે છે...

MORE  NEWS...

500 વર્ષ બાદ દિવાળી પર બની રહ્યા એકસાથે ત્રણ રાજયોગ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ

મેષ રાશિમાં 28 ઓક્ટોબરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ જાતકો પર માતા લક્ષ્મી રહેશે મહેરબાન

100 વર્ષ બાદ સહિત બની રહ્યા ત્રણ રાજયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે શનિ

વાસ્તુ કન્સલ્ટન્ટ ડો. તારા મલ્હોત્રા પાસે જાણીએ યોગ્ય ટિપ્સ

તુલસી પાસે બુટ-ચપ્પલ રાખવું ખુબ અશુભ માનવામાં આવે છે.

એવું કરવાથી ઘરમાં આર્થિક તંગી ફેલાઈ શકે છે...

ઘરના બેડરૂમમાં બુટ-ચપ્પલ ક્યારે નહિ રાખવા જોઈએ.

ઘરના મુખ્ય દરવાજા પર આ વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ.

તિજોરીની આજુબાજુ બુટ-ચપ્પલ રાખવું ખુબ અશુભ હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)