Floral Pattern
Floral Pattern

Vastu Tips:

પર્સમાં રાખો આ 7 વસ્તુઓ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા

પોતાની પ્રાથમિક જરૂરિયાત પુરી કરવા અને સારું જીવન જીવવા બધા મહેનત કરે છે. આ રહી કેટલીક વસ્તુઓ જેને પર્સમાં રાખી તમે આવકમાં વધારો કરી શકો છો.

Dashed Trail

ગોમતી ચક્ર

1

Dashed Trail

ગોમતી ચક્ર નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. તમે આને એકાકી નંબરમાં પર્સમાં રાખી શકો છો.

શ્રી યંત્ર 

2

Dashed Trail

પોઝિટિવિટી અને પૈસાને આકર્ષવા માટે પર્સમાં શ્રીયંત્ર રાખવાની સલાહ આપવામાં આવે છે.

MORE  NEWS...

વસંત પંચમી પર શા માટે પહેરવામાં આવે છે પીળા રંગના વસ્ત્રો અને આજ રંગનો ભોગ લગાવે છે?

Mauni Amavasya: મૌની અમાસ પર આ 6 રાશિના જાતકોની લાગી શકે છે લોટરી

ખુબ જ શક્તિશાળી છે ભગવાન શિવનો આ મંત્ર, જાપ માત્રથી જ થાય છે 7 ચમત્કારી ફાયદા

ચોખા 

3

Dashed Trail

ચોખાને સારું જીવન અને વિપુલતાનું પ્રતીક માનવામાં આવે છે. આ પૈસાને આકર્ષવા માટે મદદ કરે છે.

માતા લક્ષ્મીની તસવીર

4

Dashed Trail

દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. માનવમાં આવે છે કે માતા લક્ષ્મીનો ફોટો પર્સમાં રાખવાથી સકારાત્મકતા અને નાણાંનો સંચાર થાય છે.

વડીલો દ્વારા આપેલા પૈસા

5

Dashed Trail

વડીલો દ્વારા આપવામાં આવેલા પૈસા તમારા પર્સમાં રાખવાથી બરકત આવે છે.

ચાંદીનો સિક્કો

6

Dashed Trail

ચાંદીનો સિક્કો પર્સમાં રાખવું શુભ માનવામાં આવે છે. તમે આ સિક્કાને પહેલા દેવી લક્ષ્મીને અર્પણ કરો, પછી પર્સમાં રાખી લો.

કોડી

7

Dashed Trail

પર્સમાં 7 કોડી રાખવાથી જીવનમાં સ્થિરતા અને પોઝિટિવિટી આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 

Dashed Trail

MORE  NEWS...

વસંત પંચમી પર શા માટે પહેરવામાં આવે છે પીળા રંગના વસ્ત્રો અને આજ રંગનો ભોગ લગાવે છે?

Mauni Amavasya: મૌની અમાસ પર આ 6 રાશિના જાતકોની લાગી શકે છે લોટરી

ખુબ જ શક્તિશાળી છે ભગવાન શિવનો આ મંત્ર, જાપ માત્રથી જ થાય છે 7 ચમત્કારી ફાયદા