માત્ર મની પ્લાન્ટ નહીં, ઘરમાં વાવો આ વૃક્ષો; આવશે પૈસા આવશે!

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક વૃક્ષો લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

પરંતુ તેના માટે યોગ્ય દિશામાં વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે.

મની પ્લાન્ટ: આ છોડને પૈસા માટેના છોડ તરીકે ગણવામાં આવે છે.

મની પ્લાન્ટ ઘરની પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.

MORE  NEWS...

પૌષ પૂર્ણિમા પર બની રહ્યો ગુરુ પુષ્ય યોગ, કરી લો આ 5 કામ; ધનથી ભરાઈ જશે ભંડાર

શુભ ગ્રહ મંગળ અને બુધ આવશે સાથે, આ રાશિઓના જીવનમાં થસે મંગલ જ મંગલ

22 જાન્યુઆરીએ ઘરે કેવી રીતે પ્રગટાવવી રામ જ્યોત, કેટલા દિવા કરવા; કયું તેલ વાપરવું?

ઓરેન્જ જીરેનિયમ: આ છોડ ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવે છે.

ઓરેન્જ જીરેનિયમ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ.

ફર્ન: આ છોડને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાથી ઘરની આર્થિક સમસ્યાઓનો નાશ થાય છે.

તાડ: ઘરમાં તાડનું ઝાડ લગાવવાથી ક્યારેય પૈસાનો ખર્ચ થતો નથી.

ઘરમાં દક્ષિણ-પૂર્વ દિશામાં તાડનું ઝાડ લગાવવું જોઈએ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)