Chat Box

તુલસી સાથે લગાવો આ એક છોડ, પિતૃદોષથી મળશે મુક્તિ

Chat Box

ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ હિંદુઓમાં પૂજનીય છે.

Chat Box

ધાર્મિક ગ્રંથો અનુસાર, તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે.

Chat Box

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

Chat Box

તુલસી સાથે અમુક ખાસ છોડ પણ છે જેને લગાવવું શુભ માનવામાં આવે છે.

MORE  NEWS...

1 દિવસ બાદ શનિ બદલશે ચાલ, આ રાશિના જીવનમાં આવશે મોટા ફેરફાર

મેષ રાશિમાં ત્રિગ્રહી યોગથી આ જાતકો થશે માલામાલ, ભરાઈ જશે તિજોરીઓ

2024 સુધી શનિ કરશે કમાલ, આ રાશિઓને કરાવશે જલસા; શરૂ થશે ગોલ્ડન પિરિયડ

Chat Box

ચાલો જાણીએ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે કે, આ છોડ કયા છે.

Chat Box

તુલસી સાથે કાળા ધતૂરાનો છોડ પિતૃદોષમાંથી મુક્તિ અપાવે છે.

Chat Box

કાળો ધતુરો દામ્પત્ય જીવનમાં ખુશીઓ ભરી દે છે.

Chat Box

એને ઘરમાં લગાવવાથી પતિ-પત્નીના સબંધ મજબૂત થાય છે.

Chat Box

તુલસી સાથે આંકડો લગાવવાથી ભોલેનાથ, ભગવાન વિષ્ણુની કૃપા રહે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)