બાથરૂમમાં ડોલ ભરીને રાખવાથી શું થાય?

વાસ્તુ અનુસાર, બાથરૂમમાં રાખેલી કોઈ પણ વસ્તુઓ મહત્વ ધરાવે છે. એના માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ઘણી વખત બાથરૂમમાં ડોલને ખાલી રાખી દઈએ છે અથવા તો તે ભરેલી હોય છે. તો ચાલો જાણીએ પાણીથી ભરેલી ડોલને બાથરૂમમાં રાખવાથી શું થાય છે.

બાથરૂમમાં ભરેલી ડોલ ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવે છે. વાસ્તુ અનુસાર, ખાલી ડોલ ઘરમાં ન રાખવી જોઈએ.

ઘરમાં હંમેશા ડોલને સાફ પાણીથી ભરીને રાખવી જોઈએ. કારણ કે ગંદુ પાણી ઘરમાં દુર્ભાગ્યનું કારણ બને છે.

MORE  NEWS...

30 વર્ષ બાદ મીન રાશિમાં પ્રવેશ કરશે શનિ, 2025માં આ જાતકોએ બચીને રહેવું

ચપટી સાધારણ મીઠું બદલી નાખશે તમારું જીવન, હેલ્થ-વેલ્થ બંને માટે છે રામબાણ

આ રાશિઓની કિસ્મત બદલી નાખશે માલવ્ય રાજયોગ, ધનનો દાતા વરસાવશે કૃપા

બાથરૂમમાં પાણીની ડોલને હંમેશા ઉત્તર દિશા તરફ રાખો. એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. એ ઉપરાંત, દક્ષિણ દિશામાં પાણીની ડોલ ન રાખો.

વાસ્તુ અનુસાર, ડોલને ભરેલી રાખવાથી ઘરમાં ખુશી અને સૂકુન બનેલું રહે છે.

પાણીને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણે પાણીથી બરેલી ડોલ બાથરૂમ રાખવું આર્થિક લાભનું કારણ બને છે.

બાથરૂમમાં ખાલી ડોલને ક્યારે પણ ખાલી ન રાખવી જોઈએ. એના માટે ડોલમાં થોડું પાણી રાખો જ.

વાસ્તુ અનુસાર, બાથરૂમમાં ડોલ ભરીને રાખવું શુભ માનવામાં આવે છે. એનાથી પરિવારના સભ્યોમાં એકતા વધે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

30 વર્ષ બાદ મીન રાશિમાં પ્રવેશ કરશે શનિ, 2025માં આ જાતકોએ બચીને રહેવું

ચપટી સાધારણ મીઠું બદલી નાખશે તમારું જીવન, હેલ્થ-વેલ્થ બંને માટે છે રામબાણ

આ રાશિઓની કિસ્મત બદલી નાખશે માલવ્ય રાજયોગ, ધનનો દાતા વરસાવશે કૃપા