જો મની પ્લાન્ટ અચાનક સુકાઈ જાય તો શું થાય?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટનો છોડ ઘરમાં લગાવવો ખુબ શુભ માનવામાં આવે છે. મની પ્લાન્ટને વાસ્તુમાં ધનને આકર્ષિત કરવા વાળો છોડ માનવામાં આવે છે. 

મની પ્લાન્ટને માત્ર ધનની વૃદ્ધિ માટે જ નહિ, પરંતુ મની પ્લાન્ટ તમને ધનહાનિના સંકેત પણ આપે છે. ઘણી વખત મની પ્લાન્ટ યોગ્ય રીતે ન લગાવવાના કારણે ધનહાનિ થવા લાગે છે. 

મની પ્લાન્ટ ઘણી વખત જીવનમાં અવનારી સમસ્યાનો પણ સંકેત આપે છે. જે આપણે સમજી સકતા નથી. તો ચાલો જાણીએ મની પ્લાન્ટ કેવી રીતે ધનહાનિના સંકેત આપે છે. 

જો મની પ્લાન્ટ અચાનક સુકાઈ જાય તો વાસ્તુ અનુસાર, એનો અર્થ છે કે તમારા ખર્ચમાં વધારો થવાનો છે. તમારા પૈસા ખર્ચાઈ શકે છે. 

MORE  NEWS...

46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્નભંડાર, હવે આ જગ્યા પર રાખવામાં આવશે ઘરેણાં

આર્થિક સમસ્યા દૂર કરશે ગ્રહોનો રાજકુમાર, 3 રાશિના જાતકોને આપશે ધન જ ધન

ભૂલથી પણ બનારસથી 'ગંગાજળ અને માટી' ન લાવતા ઘરે

જો તમારા ઘરમાં મની પ્લાન્ટની ચોરી થઇ જાય તો એ ઈશારો કરે છે કે, તમને કોઈ આર્થિક હાનિ થવાની છે. 

વાસ્તુ અનુસાર, એનો મતલબ એ છે કે તમારા ધનમાં વૃદ્ધિ ન થવાના સંકેત છે. એનો અર્થ છે કે તમારી પાસે જેટલું ધન છે એટલું જ રહેશે. 

જો તમારા મની પ્લાન્ટના પાંદડા નીચે પડે છે તો એ પણ શુભ સંકેત નથી. કારણ કે, મની પ્લાન્ટના પાંદડા જમીનને ટચ કરે છે તો સુખ સમૃદ્ધિ જતી રહે છે. 

વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટનો છોડ જો શુક્રવારના દિવસે લગાવવામાં આવે તો તમને ખુબ શુભ પરિણામ આપશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્નભંડાર, હવે આ જગ્યા પર રાખવામાં આવશે ઘરેણાં

આર્થિક સમસ્યા દૂર કરશે ગ્રહોનો રાજકુમાર, 3 રાશિના જાતકોને આપશે ધન જ ધન

ભૂલથી પણ બનારસથી 'ગંગાજળ અને માટી' ન લાવતા ઘરે