વેજ કે નોનજવેજ, કયો ખોરાક જલ્દી પચી જાય છે? 

દુનિયામાં કોઈને વેજ ખાવું પસંદ હોય છે તો કોઈને નોનવેજ

એવામાં ચાલો જાણીએ કયું ખાવાનું જલ્દી પચી જાય છે? 

સરળ કાર્બોહાઇડ્રેટ જલ્દી પચી જાય છે. 

ફળ અનેઅદ્રાવ્ય ફાઇબર ઝડપથી પચી જાય છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

વળી, માંસને પચાવવામાં 2 થી 3 દિવસનો સમય લાગે છે.

ફળ, શાકભાજી ઘણાં ફાઇબર પાચનતંત્રને ધીમું કરી શકે છે. 

ઉંમરની સાથે પાચન પ્રક્રિયા ધીમી થઈ શકે છે. 

બાળક અને શિશુનું પાચન મોટી ઉંમરના લોકોની તુલનામાં ઝડપી હોય છે. 

હાઈ મેટાબોલિઝ્મવાળા લોકો નું પાચન ઝડપથી થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.