આ વસ્તુનું નામ છે સોયાબીન. જેમાં નોનવેજ કરતાં વધારે પ્રોટીન હોય છે.
તેમાં હાજર ન્યૂટ્રિશનલ વેલ્યુ ઘણી નોનવેજ આઈટમ કરતાં વધારે હોય છે.
યુએસ ફૂડની વેબસાઈટ અનુસાર, 100 ગ્રામ ચિકનમાં ફક્ત 27 ગ્રામ પ્રોટીન હોય છે.
વળી, 100 ગ્રામ સોયાબીનમાં 52 ગ્રામ પ્રોટીન હોય છે.
તેથી તેમાં ચિકન કરતાં લગભગ 2 ગણું વધારે પ્રોટીન જોવા મળે છે.
સોયાબીન તેલ નીકાળ્યા બાદ તેના વેસ્ટમાંથી સોયાબીન બનાવવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.