શાકભાજીની મોંઘવારીથી સુકી રોટલી ખાવા મજબૂરી!

વરસાદી મોસમથી રાહત તો મળી છે, પરંતુ શાકભાજીના ભાવ વધતા ઘરનું બજેટ બગડી ગયું છે.

આસમાનને આંબી જતા ભાવને કારણે ટામેટાંની સાથે પ્લેટમાંથી અનેક ફળો ગાયબ થઈ ગયા છે.

શાકભાજી વિક્રેતાઓનું કહેવું છે કે કુદરત સામે દરેક જણ લાચાર

જ્યાં સુધી વરસાદ અને અન્ય કુદરતી અવરોધો રહેશે ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની આશા નથી.

બજારમાં ટામેટા 120 થી 140 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.

જ્યારે આદુ 300 થી 380 આસપાસ મળે છે.

લીલા મરચા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે, જેના કારણે દુકાનદારો અને ખરીદદારો બંને પરેશાન છે.

લીલા શાકભાજીમાં ગલકા અને દૂધી રૂ.70 થી 80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

જેઓ 1 કિલો ટામેટાં ખરીદતા હતા તેઓ હવે 250 ગ્રામ ટામેટાં ખરીદીને કામ ચલાવવા મજબુર

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો