વરસાદમાં અહીંયા ન ગયા તો ચોમાસું કામનું જ નહીં!

ચોમાસામાં પોળોના જંગલમાં ફરવા માટે લાગે છે પ્રવાસીઓની ભીડ

પોળો જંગલમાં અનેક ફરવા લાયક સ્થળો જોવા મળે છે

પોળો જંગલમાં વણજ ડેમ, હાથમતી નદી, જુના જૈન દેરાસરો જેવા અનેક સ્થળો

પોળોમાં આવેલી પોલો કેમ્પ સાઈટ સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે

જંગલમાં 400 મીટરના ટ્રેક પર પ્રવાસીઓ પહાડ પર ચઢીને એડવેન્ચર કરી શકે છે

સાબરકાંઠા કલેક્ટર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ જેવા મુદ્દાને અમલમાં મૂકવામાં આવ્યા

પ્રવાસીઓ કચરો ફેકતા કે, ભારે વાહનોને અંદર લઈ જતા પકડાય તો તે દંડનીય ગુનો

પોળો જંગલના પ્રવેશદ્વાર પાસે જ વાહનો પાર્ક કરવા સુવિધાઓ વિકસાવવામાં આવી

દર બે કલાકે જંગલના રસ્તાઓની સાફ-સફાઈ કરી જંગલને સ્વચ્છ રાખવામાં આવે છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો