વજન વધી જાય તો એથ્લીટ્સ કઈ રીતે ઉતારે છે?

થોડા સમય માટે ખોરાકનો સંપૂર્ણ ત્યાગ કરે છે.

કેલરી બર્ન કરવા માટે, હાઇ સ્પીડ કાર્ડિયો કસરત કરે છે.

શરીરમાં રહેલા પાણીને ઓછું કરીને વજન ઉતારે છે.

એથ્લીટ્સ સોના કે સ્ટ્રીમ રૂમમાં બેસીને પરસેવો પાડે છે.

ઓછી કેલરીવાળો ખોરાક લે છે અને તેનું પ્રમાણ ઓછું કરે છે.

શરીરમાંથી વધારાનું પાણી દૂર કરવા માલિશ પણ કરાય છે.

એથ્લીટ્સ વેઈટ-લોસ સૂટ પહેરીને વધુ પરસેવો પાડે છે.

સારી ઊંઘ લઈને મેટાબોલિઝમ સુધારવાનો પ્રયાસ કરે છે.

MORE  NEWS...

હિરોઈનો ઝાંખી પડે એવી આ ખૂબસૂરત છોકરી કોણ?

બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટરના ઘરને આગ ચાંપી દેવામાં આવી

વિકેટકીપર રિષભ પંત ફરી એકવાર કેએલ રાહુલનું પત્તું કાપશે?