હાથમાં બંગડી, માળા અને સાડીમાં સુંદર લાગે છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની પત્ની 

vini.raman/Insta

સીમંત

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ અને તેમની પત્ની વિની રમન માતા-પિતા બની ગયા છે.

vini.raman/Insta

વિની રમને તેનાં સીમંતની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

vini.raman/Insta

વીની રમનનું સીમંત દક્ષિણ ભારતીય સ્ટાઈલમાં થયું હતું.

vini.raman/Insta

તેણે ફોટોઝમાં હાથમાં બંગડીઓ પહેરેલી દેખાય છે.

vini.raman/Insta

તેણે ભૂરા રંગની સાડી પણ પહેરી હતી અને તમામ રીત રસમ નિભાવી હતી.

vini.raman/Insta

વિની રમન બેબી બંપ સાથે પણ અવારનવાર ફોટોઝ શેર કરતી હોય છે.

vini.raman/Insta

વિની રમન અને ગ્લેન મેક્સવેલે તાજેતરમાં જ તેઓનું બેબીમૂન પણ ખૂબ એન્જોય કર્યું હતું.

vini.raman/Insta

વિની રમન ભારતીય મૂળની છે અને તેણે ગ્લેન મેક્સવેલ સાથે 2022માં લગ્ન કર્યા હતા.

vini.raman/Insta

તેણી વ્યવસાયે ફાર્માસિસ્ટ છે.  અને મેક્સવેલ ઓસ્ટ્રેલિયન નેશનલ ક્રિકેટ ટીમનો સભ્ય છે.  

vini.raman/Insta

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો