હાલ રાજ્યમાં આંખ આવવાના કેસમાં ખૂબ વધારો થયો છે
કન્જક્ટિવાઇટીસ થવા પર આંખોમાં સોજા આવી જાય છે
આંખો લાલ થઇ જાય છે અને પાણી આવવા લાગે છે
જો તમને આવા કોઇ લક્ષણ દેખાય તો સીધા ડૉક્ટર પાસે જાઓ
તેનાથી બચવા માટે હાથોને સાબુથી ધોતા રહો
તમારા હાથને વારંવાર આંખ પર ન લગાડો
બહારથી આવીને પહેલા તમારા હાથ સરખી રીતે ધોવો
આંખોમાં હળદર અને ગુલાબજળ વગેરે લગાવવાનું ટાળો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો