વિરાટ કોહલીનો રેકોર્ડ બોલિંગ રેકોર્ડ ચોંકાવી દેશે, ટોપ બોલર્સમાં નામ

ભુવનેશ્વર કુમારે 2012માં પોતાનાં પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી.

ભુવીએ મોહમ્મદ હાફીઝને પોતાનો શિકાર બનાવ્યો હતો.

પ્રજ્ઞાન ઓઝાએ 2009માં ટી20માં પ્રથમ બોલે વિકેટ લીધી હતી.

ઓઝાએ શાકિબ અલ હસનને પોતાનો શિકાર બનાવ્યો હતો.

અજીત અગરકરે 2006માં ટી20માં વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીને 2011માં પ્રથમ બોલ પર વિકેટ મળી હતી.

કોહલીએ કેવિન પીટરસનને વાઈડ પર સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો.

વિરાટે બેટિંગમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે પાર્ટ ટાઈમ બોલર તરીકે બોલિંગ કરવા પણ ઉતર્યો હતો.

વિરાટ વર્તમાન ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો