ICC ટૂર્નામેન્ટમાં કોહલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગેલને પાછળ છોડી દીધો

ICC ટૂર્નામેન્ટમાં કોહલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગેલને પાછળ છોડી દીધો

વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં તેની 48મી સદી બાંગ્લાદેશ સામે ફટકારી હતી.

કોહલીએ વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશ સામે 103 રન બનાવ્યા હતા. ત્યાર પછી ન્યુઝીલેન્ડ સામે 95 રન માર્યા હતા.

ટીમ ઈન્ડિયાએ પણ આ બંને મેચ જીતી લીધી હતી. ટીમનો આ સતત પાંચમો વિજય હતો.

કોહલી ICC વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

કોહલીએ અત્યાર સુધી ICC T20 અને ODI ટૂર્નામેન્ટમાં 2959 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ આ દરમિયાન 3 સદી અને 27 અડધી સદી પણ ફટકારી છે.

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે.

ગેલે ICC ટૂર્નામેન્ટમાં 7 સદીની મદદથી 2942 રન બનાવ્યા છે.

ગેલ અને કોહલી સિવાય અન્ય કોઈ 2900 રન સુધી પહોંચી શક્યું નથી.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ