કોહલીએ ધોની-દ્રવિડને પાછળ છોડી દીધા
વર્ષ 2023માં 1000 રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો
વિરાટ કોહલી
.
કોહલી ઉપરાંત રોહિત-ગિલ પણ આ ખાસ આંકડાને સ્પર્શી ચૂક્યા છે.
કોહલીએ આ મામલે ધોની અને દ્રવિડને પાછળ છોડી દીધા છે.
ધોની-દ્રવિડે એક વર્ષમાં 11-11 વખત 1000થી વધુ રન બનાવ્યા છે.
કોહલીના નામે 12 વખત 1000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.
ભારતીય ટીમ માટે સચિન તેંડુલકરના નામે એક ખાસ રેકોર્ડ છે.
ક્રિકેટના ભગવાને 16 વખત એક વર્ષમાં 1000થી વધુ રન બનાવ્યા છે.
સચિન પછી દેશ માટે સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન કોહલી છે.
વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે
503 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.