Tooltip

વર્લ્ડ કપની એક મેચમાં કોહલીએ બનાવ્યા 3 રેકોર્ડ

Tooltip

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની શરૂઆત  જીત સાથે કરી હતી.

Tooltip

ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

Tooltip

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ફટાફટ  85 રન બનાવ્યા હતા.

Tooltip

પૂર્વ કેપ્ટન કોહલીએ પણ કાંગારૂ ટીમ સામે 2 કેચ પકડ્યા હતા.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

Tooltip

કોહલીએ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં 3 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

Tooltip

તેણે વર્લ્ડ કપમાં 16 કેચ પકડ્યા છે. જે કોઈપણ ભારતીય માટે સૌથી વધુ છે.

Tooltip

કોહલીએ સચિનનેપાછળ છોડી ICC ટૂર્નામેન્ટમાં  2785 રન બનાવ્યા છે. 

Tooltip

સફળ રન ચેઝમાં કોહલીના નામે હવે સૌથી વધુ 5517 રન છે.

Tooltip

વિરાટ કોહલીએ અત્યાર સુધી વન ડેમાં 47 સદી ફટકારી છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ