Thick Brush Stroke

વિરાટ કોહલીની નેટવર્થ કેટલી છે?

Thick Brush Stroke

કોહલીની ગણતરી મોર્ડન ક્રિકેટમાં દિગ્ગજ બેટ્સમેન તરીકે થાય છે

Thick Brush Stroke

પૂર્વ કેપ્ટન કોહલીની નેટવર્થ લગભગ 1040 કરોડ હોવાનો અંદાજ છે

Thick Brush Stroke

ક્રિકેટર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા માટે કરોડોનો ચાર્જ કરે છે

Thick Brush Stroke

એક દિવસની જાહેરાત માટે તે 7.50થી 10 કરોડની કમાણી કરે છે

Thick Brush Stroke

રાઈડ હેન્ડ બેટ્સમેન વિરાટ કોહલીનું મુંબઈમાં આલીશાન ઘર છે

Thick Brush Stroke

કહેવાય છે કે વિરાટનું ગુરુગ્રામમાં ઘર છે તેની કિંમત 34 કરોડ છે

Thick Brush Stroke

મુંબઈમાં સ્થિત કોહલીના ઘરની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે

Thick Brush Stroke

કોહલી 2008થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરથી IPLમાં રમે છે

Thick Brush Stroke

RCBએ 2022માં ઓક્શન પહેલા કોહલીને 15 કરોડમાં રિટેન કર્યો હતો

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો