Black Section Separator
વિરાટ કોહલી માટે લોકો સાથે લડી પડી પાકિસ્તાની ફેન
lovekhaani/Insta
Black Section Separator
પાકિસ્તાની ગર્લ ફિઝા ખાન શ્રીલંકા પહોંચી, પરંતુ તેનું દીલ તૂટી ગયું છે.
lovekhaani/Insta
Black Section Separator
વિરાટ કોહલી માટે જ ફિઝા મેચ જોવા માટે શ્રીલંકા પહોંચી ગઈ હતી
lovekhaani/Insta
Black Section Separator
ફિઝાએ વીડિયો શેર કરીને પોતાનું દિલ તૂટવાનું કારણ જણાવ્યું છે
lovekhaani/Insta
Black Section Separator
ફિઝાએ કહ્યું- કોહલી મારા ફેવરિટ છે, 'હું તેમના માટે અહીં આવી છું'
lovekhaani/Insta
Black Section Separator
'હું વિરાટ કોહલીની સદીની આશા રાખીને બેઠી હતી, પણ દીલ તૂટ્યું'
@SillyMessiKohli/Twitter
Black Section Separator
વિરાટ કોહલી માટે ફિઝાએ પોતાના જ દેશના લોકો સામે લડી પડી હતી
lovekhaani/Insta
Black Section Separator
ફિઝા ખાન કહે છે, 'ચાચા, પાડોશીને પ્રેમ કરવું કોઈ ખોટી વાત તો નથી'
lovekhaani/Insta
Black Section Separator
આ ફેનને પૂછવામાં આવ્યું કે, બાબર કે વિરાટમાંથી તું કોને પસંદ કરીશ?
lovekhaani/Insta
Black Section Separator
જવાબમાં પાકિસ્તાની ફેન હસતા મોઢે વિરાટ કોહલીનું નામ લઈ રહી છે
lovekhaani/Insta
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...