IPLમાં કયા ખેલાડીના નામે છે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ?

આઇપીએલની દરેક સીઝનમાં સદીઓની વણઝાર જોવા મળે છે. 

વિરાટ કોહલીએ આઇપીએલમાં સૌથી વધુ સદી ફટકારી છે. 

તેના નામે આઇપીએલમાં અત્યાર સુધી કુલ 8 સદી છે. 

વિરાટ બાદ સૌથી વધારે સદી જોસ બટલરે ફટકારી છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

જોસ બટલરના નામે આઇપીએલમાં કુલ સદી છે. 

ક્રિસ ગેલે આઇપીએલમાં કુલ 6 સદી ફટકારી છે.

રાહુલ, વોટસન અને વોર્નરના નામે 4 સદી છે. 

શુભમન, સેમસન અને ડિવિલિયર્સે 3 સદી ફટકારી છે. 

10 ખેલાડી આઇપીએલમાં 2-2 સદી ફટકારી ચુક્યા છે. 

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે