ભારતના આ રેલવે સ્ટેશન પર જવા માટે જોઈશે વિઝા-પાસપોર્ટ

ભારતીય રેલ નેટવર્ક દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. જેની મદદથી તમે દેશના દરેક ખૂણામાં ફરી શકો છો.

પરંતુ, ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે. જ્યાં જવા માટે તમારે પાસપોર્ટ-વિઝાની જરુર પડશે. 

હવે તમે વિચારતા હશો કે ભારતીય રેલવે સ્ટેશન પર જવા માટે વિઝા અને પાસપોર્ટની શું જરૂર છે?

હકીકતમાં ભારતમાં આવું એક જ રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે વિઝા-પાસપોર્ટની જરૂર પડે છે.

આ અનોખા સ્ટેશનનું નામ અટારી છે.

આ સ્ટેશનથી પાડોશી દેશ પાકિસ્તાન સુધી ટ્રેનો દોડે છે. તેથી ભારતીયોને અહીં વિઝા-પાસપોર્ટની જરૂર છે.

વિઝા-પાસપોર્ટ ન હોવા પર જેલ પણ થઈ શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિક્યોરિટી કારણને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

એટલું જ નહીં પાસપોર્ટ અને વીઝા ન મળવા પર ફોરેન એક્ટના હેઠળ એક્શન લઈ શકાય છે. 

તેથી, ભારતનું આ એકમાત્ર રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે વિઝા-પાસપોર્ટની જરૂર પડે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો