વિટામિન B12ની ઉણપ દૂર કરશે આ જ્યુસ! લોહી પણ વધશે, જાણો કેવી રીતે

સ્વસ્થ રહેવા માટે શરીરમાં જરૂરી તમામ પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે.

વિટામિન B12 તેમાંથી એક છે, તેની ઉણપથી આપણું શરીર બીમાર થવા લાગે છે.

તે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે.

હેલ્થલાઈન અનુસાર, વિટામિન બી12 મગજની કામગીરીમાં પણ સુધારો કરે છે.

આ કારણે શરીરમાં વિટામિન B12 ની ઉણપને પૂરી કરવી ખૂબ જ જરૂરી છે.

MORE  NEWS...

લોટમાં ચપટી આ મસાલો ભેળવીને બનાવેલી રોટલી ખાવ, કંટ્રોલમાં આવી જશે ડાયાબિટીસ

વાળ ખરતાં બંધ થઇ જશે! 4 જ વસ્તુથી બનાવો હેર માસ્ક, મળશે મસ્ત રિઝલ્ટ

મહેમાન આવે તે પહેલા બાથરૂમમાં મુકી દો આ વસ્તુ, ટોયલટમાંથી નહીં આવે ગંદી વાસ

આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે બીટરૂટનો જ્યુસ પીવો ફાયદાકારક છે.

બીટરૂટમાં આયર્ન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન ડી જેવા અનેક તત્વો હોય છે.

બીટરૂટના જ્યુસમાં હાજર આયર્ન અને ફોલેટ રેડ બ્લડ સેલ્સની માત્રામાં વધારો કરે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ તેમના ડાયેટમાં બીટરૂટનો જ્યુસ પણ સામેલ કરવો જોઈએ.

MORE  NEWS...

ડાયાબિટીસનો કાળ છે આ લીલા પાન, ઘડપણમાં પણ હાડકા રાખશે મજબૂત, જાણો ફાયદા

ઓછા બજેટમાં જોરદાર ટ્રિપ થઇ જશે! આ હિલ સ્ટેશનના સુંદર નજારા મોહી લેશે મન

વાળ ખરતા અટકાવશે આ 5 કાળી વસ્તુઓ! ટાલ નહીં પડે, હેર ગ્રોથ થઇ જશે ડબલ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)