જો તમે વધુ થાક અનુભવો છો તમારા શરીરમાં વિટામિન ડીની કમી હોઇ શકે છે.
480 પુખ્તો પર કરાયેલા અભ્યાસમાં વિટામિન ડીની ઉણપને થાકના લક્ષણો સાથે જોડવામાં આવી છે.
સ્ત્રીઓમાં ગંભીર વાળ ખરવા એ વિટામિન ડીના ઓછા સ્તરનું કારણ હોઈ શકે છે.
સાંધાનો કે સ્નાયુઓનો દુખાવો, શરીરમાં સામાન્ય નબળાઇ કે ચાલવામાં મુશ્કેલી થવી
હાડકાં અને પીઠના નીચેના ભાગમાં દુખાવો થાય છે તો તમારે વિટામિન ડીનું સ્તર તપસો.
ભૂખ ન લાગવી એ મુખ્ય લક્ષણોમાંનું એક છે.
કેટલાક અભ્યાસો દાવો કરે છે કે વિટામિન ડીની ઉણપને ડિપ્રેશન સાથે જોડી શકાય છે.
તે એક સંકેત તરીકે કામ કરી શકે છે કે તમારા શરીરમાં કંઈક અસામાન્ય છે.