34 જૂની એનર્જી સેક્ટરની કંપની લાવી રહી છે IPO

એનર્જી સેક્ટરની એક અન્ય કંપનીનો આીપીઓ લોન્ચ થવાની તૈયારીમાં છે. આ કંપનીનું નામ વારી એનર્જી છે.

ગ્રીન એનર્જીની આ કંપનીનો આઈપીઓ સોમવાર 21 ઓક્ટોબર, 2024ના રોજ ઓપન થવાનો છે. રોકાણકારો આમાં 23 ઓક્ટોબર સુધી દાવ લગાવી શકશે.

જાણકારી અનુસાર, એન્કર રોકાણકારો માટે આઈપીઓ 18 ઓક્ટોબરના રોજ ઓપન થવાની શક્યતા છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

વારી એનર્જીસે તેના IPO માટે 1,427-1,503 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.

આ આઈપીઓમાં 3,600 કરોડ રૂપિયાના શેરોનો ફ્રેશ ઈશ્યૂ અને પ્રમોટર્સ ઉપરાંત વર્તમાન શેરધારકો દ્વારા 4.8 મિલિયન શેરોના વેચાણનું ઓફર ફોર સેલ સામેલ છે. 

ઓફર ફોર સેલમાં પ્રમોટર વારી સસ્ટેનેબર ફાઈનાન્સ 4.35 મિલિયન શેર અને ચંદુરકર ઈન્વેસ્ટમેન્ટ 4,50,000 શેર વેચી રહ્યા છે. 

ઓફર ફોર સેલ દ્વારા થતી આવક શેર વેચનારા રોકાણકારો પાસે જશે. જ્યારે, ફ્રેશ ઈશ્યૂથી કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની તેની પૂર્ણ માલિકીની સહાયક કંપનીમાં રોકાણ કરશે. 

એક્સિસ કેપિટલ, IIFL સિક્યોરિટીઝ, જેફરીઝ ઈન્ડિયા, નોમુરા ફાઈનાન્શિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, ઈન્સેન્ટિવ ફિક્સલ સર્વિસિઝ અને આઈટી કેપિટલ ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.