વાઘ બકરી 40થી વધુ દેશોમાં કરે છે ચાની નિકાસ

જાણીતી બ્રાન્ડ વાઘ બકરી ચાના 52 વર્ષના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું બ્રેઇન હેમરેજને કારણે આકસ્મિત નિધન થયુ છે.

1892માં નારણદાસ દેસાઈ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં 500 એકર ચાના એસ્ટેટ લીઝ પર આપી અને તેનું સંચાલન કરવાનું શરૂ કર્યું. અહીં તેઓ મહાત્મા ગાંધીની નજીક હતા. જેથી તેમના વેપાર અને વિચારો પર ઊંડી છાપ છોડી.

ભારતમાં ટાટા ટી અને HUL ને સ્પર્ધા આપીને વાઘ બકરીએ ઝડપથી માર્કેટમાં ત્રીજું સ્થાન મેળવ્યું.

MORE  NEWS...

અમદાવાદની આ પોળમાં પુરુષો સાડી પહેરીને ઘૂમે છે ગરબે

તેજ વાવાઝોડુ નબળું પડ્યું? ગુજરાતના દરિયાકાંઠે કેવી થશે અસર: હવામાન વિભાગની આગાહી

સુરત: ફાફડા-જલેબીના વેપારીઓને ત્યાં દરોડા, પણ તમે આરોગી જશો પછી રિપોર્ટ આવશે!

કંપનીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 50% ટકાથી વધારે માર્કેટ શેર છે. બ્રાન્ડ તેની સારી ગુણવત્તા અને કોમ્પેટેટિવ ભાવ માટે જાણીતી છે. 

વિદેશમાં ભારતીયોને સંતોષવા માટે, તેઓ 40 થી વધુ દેશોમાં નિકાસ કરે છે જે વેચાણમાં 5% હિસ્સો ધરાવે છે.

વાઘ બકરી 40થી વધુ દેશોમાં કરે છે ચાની નિકાશ

વાઘ બકરીએ છેલ્લા એક દાયકામાં તેની આવક ત્રણ ગણી વધારીને લગભગ 1500 કરોડ INR કરી છે.

વાઘ બકરી 40થી વધુ દેશોમાં કરે છે ચાની નિકાશ

કંપનીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 50% ટકાથી વધારે માર્કેટ શેર છે. બ્રાન્ડ તેની સારી ગુણવત્તા અને કોમ્પેટેટિવ ભાવ માટે જાણીતી છે. 

વાઘ બકરી ચા: પ્રીમિયમ સેગમેન્ટ માટે સૌથી લોકપ્રિય છે. કુલ આવકમાં તેનો 70% ફાળો છે.

વાઘ બકરી બ્રાન્ડ હેઠળ, કંપનીએ ગ્રીન ટી, લેમન ટી, આઈસ્ડ ટી અને પ્રિમિક્સ કોફી જેવા ઉત્પાદનો પણ ઉમેર્યા છે. કંપની તેની આવકના લગભગ 10% જાહેરાતો પર ખર્ચ કરે છે.

MORE  NEWS...

તેજ વાવાઝોડુ નબળું પડ્યું? ગુજરાતના દરિયાકાંઠે કેવી થશે અસર: હવામાન વિભાગની આગાહી

સુરત: ફાફડા-જલેબીના વેપારીઓને ત્યાં દરોડા, પણ તમે આરોગી જશો પછી રિપોર્ટ આવશે!