જો તમે હજુ સુધી ITR ફાઈલ કર્યું નથી તો સમય જતો રહે તે પહેલા જલ્દી ફાઈલ કરી દો.
31 જુલાઈ અંતિમ તારીખ છે, તે પહેલા જો તમે ITR ફાઈલ કરવા માંગતા હોવ તો એસબીઆઈના આ એપનો ઉપયોગ કરી શકો છો.
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ITR ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે.
આ એપ દ્વારા SBI ખાતાધરક કોઈ ઝંઝટ વગર મિનિટોમાં જ રિટર્ન ફાઈલ કરી શકે છે.
SBIનું YONO એપ ગ્રાહકોને ઓટો ફિલ ફીચરથી પળવારમાં ઈનકમ ટેક્સ ફાઈલ કરવાની સુવિધા આપે છે.
SBIના YONO એપથી ITR ફાઈલ કરવા પર બેંક ગ્રાહકોને 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.