રોજ ગરમ દૂધ પીવાથી થાય છે આ ફાયદા

દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે.

દૂધમાં પ્રોટીન, કેલરી, કેલ્શિયમ, વિટામિન ડી, બી-2, બી-12, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષક તત્વ હોય છે.

દૂધને ઠંડુ પીવાની બદલે ગરમ કરીને પીવાથી તેના ગુણ વધી જાય છે.  

ગરમ દૂધના એક કપમાં 12 ગ્રામ સાકર હોય છે, જે માંસપેશિયોને મજબૂત કરે છે.

તેમાં આઠ ગ્રામ જેટલું પ્રોટીન, એમિનો એસિડ હોય છે જેના દ્વારા માંસપેશિઓને તારાત મળે છે.

મગજ માટે પણ ફાયદાકારક છે. ગરમ દૂધ પીવાથી શરીરને ઊર્જા મળે છે. 

એક ગ્લાસ ગરમ દૂધ સૂતી વખતે પીવાથી પેટ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.  

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી