ખર્ચો કરવાની જરૂર નથી! મોંઘા કપડાને ઘરે જ કરો ડ્રાય ક્લીન

કેટલાંક કપડાંને ડ્રાય ક્લીન કરાવવા જરૂરી હોય છે

માર્કેટમાંથી ડ્રાય ક્લીન કરાવવું મોંઘુ પડે છે. 

કેટલીક ટિપ્સ અપનાવીને કપડાંને ઘરે જ ક્લીન કરી શકાય છે. 

કલર, વ્હાઇટ કપડાંને અલગ રાખો. ફ્રેબ્રિક જોઇને ડિટર્જન્ટ પસંદ કરો. 

કલર, વ્હાઇટ કપડાંને અલગ રાખો. ફ્રેબ્રિક જોઇને ડિટર્જન્ટ પસંદ કરો.

MORE  NEWS...

7 જ દિવસમાં મળશે કોરિયન જેવી ગ્લાસ સ્કિન, રોજ રાતે લગાવો આ હોમમેડ નાઇટ ક્રીમ

Recipe: વધેલી રોટલીને ફેંકતા નહીં! આ રીતે મિનિટોમાં બનાવો યમી કેક

સવારે ખાલી પેટ પીવો આ પલાળેલા બીજનું પાણી, Blood Sugar તરત થશે Down

ડાઘ હટાવવા માટે ટેલ્કમ પાઉડર કપડાં પર નાંખો. 30 મિનિટ પછી હટાવો. 

હુંફાળુ પાણી, શેમ્પૂ, વિનેગર, મીઠુ તથા કંડીશનર મિક્સ કરો. કપડાં તેમાં નાંખો. 

દસ મિનિટ પછી કપડાંને રબ કરો અને સ્વચ્છ પાણીથી ધોઇ લો. 

કપડાંને હવામાં સૂકાવા માટે નાંખી દો. તડકામાં ન રાખો

કપડાંને દોરી કે તાર પર નહીં, હેંગરમાં લટકાવીને સૂકવો. 

MORE  NEWS...

સફેદ વાળ 2 જ કલાકમાં કાળા થઇ જશે, નારિયેળ તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો

હેં! ક્યારેય Expire નથી થતી રસોડાની આ 5 વસ્તુઓ, ફેંકતા પહેલા જોઇ લો લિસ્ટ

Recipe: ઘરે બનાવો હલવાઇ જેવા સોફ્ટ દહીંવડા, દાઢે વળગી જશે ચટપટો ટેસ્ટ