લાલ-લાલ તરબૂચ અસલી છે કે નકલી? આ રીતે કરો ચેક

ગરમીની સીઝનમાં લાલ-લાલ તરબૂચ જોઇને મન લલચાઇ જાય છે તો પહેલા ચેક કરી લો કે તમે ક્યાંક કેમિકલવાળુ તરબૂચ તો નથી ખાઇ રહ્યાં ને!

તેથી જ્યારે પણ તમે તરબૂચ ખરીદો તો પહેલા ચેક કરો કે તે અસલી છે કે નહીં.

આજકાલ તરબૂચને લાલ કરવા માટે કેમિકલ કલર, મીઠુ કરવા માટે આર્ટિફિશિયલ સ્વીટનરનો યુઝ થાય છે.

જો આર્ટિફિશિયલ રીતે તરબૂચને પકવવામાં આવ્યું છે તો તેને કેવી રીતે ઓળખી શકાય?

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

જ્યારે પણ તરબૂચ લેવા જાવ તો તમારી સાથે એક ટિશ્યૂ પેપર જરૂર રાખો.

તરબૂચ પર ટિશ્યૂ પેપર રાખો. જો ટિશ્યૂ પેપર ક્લીન નીકળે પછી આછો રંગ આવે તો તરબૂચ અસલી છે.

જો તરબૂચ પર રાખેલુ ટિશ્યૂ લાલ કે પીળુ થઇ જાય તો સમજી લો તરબૂચમાં ભેળસેળ કરવામાં આવી છે.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે