Tilted Brush Stroke

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધ્યું છે કે નહીં, આ રીતે પડશે ખબર

Tilted Brush Stroke

કોલેસ્ટ્રોલ આપણા લોહીમાં મળી આવતો પદાર્થ છે. 

Tilted Brush Stroke

તે ઘણા હોર્મોન્સના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે

Tilted Brush Stroke

તેની માત્રા સામાન્ય કરતાં વધુ હોવી ખતરનાક છે. 

MORE  NEWS...

Remedy: બ્રશ કરવા છતાં પીળા પડીને સડી રહ્યા છે દાંત? આ મસાલા આવશે કામ

સફેદ વાળને 30 જ મિનિટમાં કાળા કરી દેશે આ નેચરલ પાવડર, એક મહિનો રહેશે ઇફેક્ટ

Tilted Brush Stroke

કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. 

Tilted Brush Stroke

વધેલા કોલેસ્ટ્રોલને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે

Tilted Brush Stroke

તેના લક્ષણ દેખાતા નથી અને ઓળખાતા પણ નથી. 

Tilted Brush Stroke

હેલ્થલાઇન અનુસાર, તેની જાણ બ્લડ ટેસ્ટથી થાય છે. 

Tilted Brush Stroke

બ્લડ ટેસ્ટથી કોલેસ્ટ્રોલ લેવલ વિશે જાણી શકાય છે. 

Tilted Brush Stroke

જો કોલેસ્ટ્રોલ સામાન્ય કરતાં વધુ હોય, તો ડોક્ટરનો સંપર્ક કરો.

MORE  NEWS...

લાંબુ જીવવું હોય તો આજથી જ રોજ ચાવો આ 5 પાન, આજીવન નિરોગી રહેશો

શિયાળામાં સુપરફૂડ છે મેથીના લાડુ, ડાયાબિટીસથી લઇને સાંધાનો દુખાવો થશે છૂમંતર