પહેરો આ બ્રેસલેટ, થશે ચટ મંગની.. પટ બ્યાહ...!

લગ્નમાં અડચણ આવી રહે છે, તો આ ખબર તમારા માટે છે.

આ સમસ્યાને દૂર કરવા માટે ઘણા ઉપાયો છે.

ટેરો કાર્ડ રીડર અને ક્રિસ્ટલ થેરેપીસ્ટએ આના પર જાણકારી આપી છે.

તમારા ડાબા હાથમાં રોજ કાર્ટઝ બ્રેસલેટ પહેરવું જોઈએ

MORE  NEWS...

366 દિવસ કન્યા રાશિમાં રહેશે કેતુ, આ લોકોને એક વર્ષ સુધી જલસા; વધશે બેન્ક બેલેન્સ

મહાશિવરાત્રીના દિવસે કરો આ ખાસ ઉપાય, કુમારિકાઓને મળશે મનગમતો વર

આજના દિવસે બની રહ્યો અદભુત યોગ! શિવજીની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ

આનાથી તમારા લગ્નના યોગ બનશે અને જલ્દી લગ્ન થઇ જશે.

આ ઉપાય તમારે 51 દિવસ સુધી કરવાના રહેશે.

બ્રેસલેટ ધારણ કર્યા પછી બીજો હાથ લાગવા દેવો નહિ.

આને તમારે મીઠાના પાણીમાં દર 8 દિવસમાં ધોવું.

તમે આ બ્રેસલેટને 24 કલાક સુધી ધારણ કરી શકો છો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)