રાત્રે સૂતી વખતે ભૂલથી પણ પેન્ટી ન પહેરતા!

ઘણી મહિલાઓ રાત્રે પણ બધા કપડા પહેરીને સુવે છે

આ આદત તેમના સ્વાસ્થ્યને ગંભીર નુક્સાન કરી શકે છે 

રાત્રે અંડરવિયર પહેરીને સુવાથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે

તેના કારણે ગુપ્તાંગમાં ખંજવાળ કે જલનની સમસ્યા થઇ શકે છે

પરસેવાના કારણે ખરાબ સ્મેલ આવવાની સમસ્યા રહે છે

રાત્રે પેન્ટી પહેરીને સુવાથી ઇંફેક્શનનો ડર પણ રહે છે

પેન્ટી કાઢીને સુવાથી સારી ઉંઘ આવે છે અને રિલેક્સ ફિલ કરી શકાય છે

પેન્ટી પહેરીને સુવાથી યીસ્ટ ઇન્ફેક્શનનું પણ જોખમ રહે છે

તે પ્રાઇવેટ પાર્ટના બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર કરે છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી