અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં કરી ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલ ગુજરાતના હવામાન નિષ્ણાત છે.

તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, આ વખતે ઠંડી વહેલી પડવાની શક્યતા રહેશે. એક પછી એક વિક્ષેપ આવશે. 

લગભગ ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન, ગુજરાત સુધી વાદળો આવવાની શક્યતાઓ છે.

5થી 12 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે. 

આ અરસામાં અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ થઈ શકે છે. 

16થી 24 નવેમ્બરના બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. 

24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 

અંબાલાલ પટેલ ગુજરાતના હવામાન નિષ્ણાત છે.

MORE  NEWS...

સિવિયર કોરોનાના દર્દીઓએ પરિશ્રમ-ભાગદોડથી દૂર રહેવું

મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ: આ કેસમાં હજી શું થઇ રહ્યુ છે?

હાઇકોર્ટના કડક વલણ બાદ AMCની રજાના દિવસે કામગીરી