સાવ ઓછા બજેટમાં રોયલ વેડિંગ! પુલ મંડપ લગાવશે ચાર ચાંદ
જીવનનો સૌથી સુંદર દિવસ છે લગ્ન
આવી સ્થિતિમાં જો ડેસ્ટિનેશન વેડિંગ રાજસ્થાનમાં હોય તો તો જલસા!
કોટામાં પણ એક પેલેસ છે, જે લગ્નને રોયલ લુક આપે છે.
કોટાના કરણી પેલેસમાં ઓછા બજેટમાં તમે તમારા લગ્નને ખાસ બનાવી શક
ો છો.
કરણી પેલેસની અંદર એક પૂલ મંડપ છે, જે આકર્ષણનું કેન્દ્ર છે.
અહીં ચાર્જ લગભગ 4.5 લાખ રૂપિયા પ્રતિ દિવસ છે.
જેમાં હોટેલ રૂમ, ગાર્ડન, હેરિટેજ ટેન્ટ અને ડેકોરેશન લાઈટનો સમાવેશ થાય છે.
આ રિસોર્ટને ફાઈવ સ્ટાર હોટલની જેમ બનાવવામાં આવ્યો છે.
તે કોટાના બરાન રોડ પર માનપુર વિસ્તારમાં 120 ફીટ રોડ પર સ્થિત છે.