વજન ઘટાડવા

એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ?

કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીને મેક્રોન્યુટ્રિઅન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે

શરીરમાં તમામ કામોને પૂરા કરવા માટે મોટી માત્રામાં તેની જરૂર પડે છે. 

સૌ પ્રથમ, તમારે તમારા દૈનિક કાર્બોહાઇડ્રેટ્સ સેવનને અંતિમ સ્વરૂપ આપવું જરૂરી છે.

તેના પર આધાર રાખીને તમે નક્કી કરી શકો છો કે તમે દિવસમાં કેટલી રોટલી ખાઈ શકો છો.

MORE  NEWS...

ચા પીવાના 15 મિનિટ પહેલા પી લો આ વસ્તુ, નહીં થાય એસિડિટીની સમસ્યા

Gardening: કરમાયેલા છોડમાં એક ચમચી આ પાવડર નાંખી દો, ગુચ્છામાં ખીલશે ફૂલ

ચીકણા અને ગંદા થઇ ગયાં છે કિચનના નળ? આ રીતે સાફ કરીને નવા જેવા ચમકાવો

એક નાની 6 ઇંચની રોટલીમાં અંદાજે 71 કેલરી હોય છે.

જો લંચમાં કેલરીની માત્રા 300 કેલરી હોય તો તમે બે રોટલી ખાઈ શકો છો.

તમે રોટલીમાંથી 140 કેલરી અને બાકીની શાકભાજી અને સલાડમાંથી મેળવી શકો છો.

ટૂંકમાં, તમે એક દિવસમાં કેટલી ઘઉંની રોટલી ખાઈ શકો છો? તે જાણીએ.

તે ખરેખર તમારા કેલરીના સેવન પર આધાર રાખે છે. 

વજન ઘટાડવા માટે દિવસમાં 4 ઘઉંની રોટલી ખાવી સારી માનવામાં આવે છે. 

MORE  NEWS...

વરસાદની સિઝનમાં પણ અથાણામાં ફૂગ નહીં વળે, સ્ટોર કરતી વખતે આટલું કરો

Henna: વાળમાં તમે પણ લગાવો છો મહેંદી? 1 નહીં, જાણી લો 8 નુકસાન

Butter Recipe: ખાલી બે વસ્તુથી ઘરે બનાવો માર્કેટ જેવું બટર, એકદમ સિંપલ છે રીત

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)