પેટ ભરીને ખાવ આ દેશી પરાઠા, વજન ઘટવાની છે ગેરેન્ટી

પેટ ભરીને ખાવ આ દેશી પરાઠા, વજન ઘટવાની છે ગેરેન્ટી

મેદસ્વીતા હોય કે પછી વજન વધવું આજના સમયમાં મોટી સમસ્યા બનતી જઇ રહી છે.

વેટ લોસ માટે લોકો ઘરના બનેલા પરાઠાને સંપૂર્ણ રીતે છોડી દે છે અને ફેન્સી ડાયેટ ફોલો કરવા લાગે છે.

પરંતુ શું તમે જાણો છો કે પરાઠા ખાઇને પણ તમે વજન ઘટાડી શકો છો.

પરાઠા બનાવવા માટે રિફાઇન્ડ તેલની જગ્યાએ સીમિત માત્રામાં દેશી ઘીનો ઉપયોગ કરો.

MORE  NEWS...

Hair Care: રસોડાની આ 4 વસ્તુથી કરો હેર વોશ, એકપણ વાળ નહીં ખરે

Dinner Recipe: નવા ટ્વિસ્ટ સાથે બનાવો બટાકા ટામેટાનું શાક

Health Tips: એક કપ ચા ઘટાડી દેશે 47% ટકા ડાયાબિટીસનું જોખમ

પરાઠામાં બટાકાનું સ્ટફિંગ ભરવાના બદલે કોબી, પનીર કે ટોફુનું સ્ટફિંગ ભરો.

ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર, પરાઠાને બ્રેકફાસ્ટ કે લંચમાં ખાવ, ડિનરમાં અવોઇડ કરો.

આ સાથે જ પરાઠા સાથે દહીં ખાવ, તેનાથી તમારુ મીલ બેલેન્સ રહે છે.

MORE  NEWS...

મોંઘી દવાઓ લેવાનું છોડો, આ 5 સુપર હર્બ્સ કરશે ડાયાબિટીસ કંટ્રોલ

દાંત પર જામેલી પીળાશને દૂર કરશે આ ઘરેલું નુસખા

Health Tips: એક કપ ચા ઘટાડી દેશે 47% ટકા ડાયાબિટીસનું જોખમ