એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ? ફેટમાંથી ફિટ થવાનો જાણી લો ફોર્મ્યુલા

ગરમીમાં વજન ઘટાડવું સારુ માનવામાં આવે છે. ગરમીની સીઝનમાં પરસેવો જલ્દી નીકળે છે અને ચરબી ઓગળવા લાગે છે. 

ડાયેટનું ધ્યાન રાખતા લોકોમાં કંફ્યૂઝન હોય છે કે સમરમાં વેટ લોસ રૂટીનમાં કેટલી રોટલી ખાવી જોઇએ. 

હેલ્થ એક્સપર્ટ અનુસાર, જો તમે તમારુ વજન ઘટાડવા માગતા હોય તો તેના માટે તમારે રોટલી ખાવાની માત્રા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. 

મહિલાઓને વેટ લોસ કરવા દરમિયાન 1400 કેલરીનું સેવન કરવું જોઇએ. તેવામાં જે તે બે રોટલી સવારે અને બે રોટલી સાંજના સમયે ખાઇ શકે છે. તો તે તેમના માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. 

MORE  NEWS...

ખાલી આ 6 વસ્તુથી ઘરે બનાવો હર્બલ શેમ્પૂ, સફેદ વાળની થઇ જશે કાયાપલટ

સફાઇ કર્યાના થોડાં જ કલાકોમાં દેખાય છે ધૂળ? 15 રૂપિયામાં બનાવો મેજિક લિક્વિડ

ઘરે બનાવો માર્કેટ જેવો ટેસ્ટી નૂડલ્સ મસાલો, બહારથી ખરીદવાના બદલે જાણી લો રેસિપી

તેવામાં જો પુરુષોની વાત કરીએ તો વેટ લોસ માટે તેમણે 1700 કેલરીનું સેવન કરવું યોગ્ય છે. તેવામાં પુરુષ સવાર-સાંજ ત્રણ-ત્રણ રોટલી ખાઇ શકે છે. 

જો તમને વધારે ભૂખ લાગે તો ઘઉંના લોટની રોટલીના બદલે જુવાર, બાજરો, રાગી કે કુટ્ટીના લોટની રોટલી પણ ખાઇ શકાય છે. 

વેટ લોસ જ નહીં નોર્મલ વ્યક્તિને પણ આખા દિવસમાં લિમિટમાં રોટલી ખાવી જોઇએ. 

જો રોટલી પણ યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. 

જો તમે ડિનરમાં રોટલી ખાઇ રહ્યાં છો તો તે બાદ વોક કરવાનું ન ભૂલો. 

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)