દરરોજ બ્રિસ્ક વોક કરવાથી પેટ પર જામેલી ચરબી ઓગળવા લાગે છે.
વોક અને રનિંગથી પેર પર જામેલી ચરબીને ઓછી કરી શકાય છે.
તેના માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને એક્સરસાઇઝ જરૂરી છે.
પેટ ઓછુ કરવા માટે ખાવાનું છોડવાની જરૂર નથી, બ્રેકફાસ્ટ જરૂર કરો.
મેદસ્વિતા ઓછી કરવા માટે જંક ફૂડ ખાવાનું ટાળો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)
MORE
NEWS...
પાતળા વાળ લાંબા+ ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો હેર વોશ
ઘી કે માવાની નહીં પડે જરૂર, આ રીતે બનાવો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી થાબડી પેંડા
સાવ મફતમાં મળે છે આ 5 શક્તિશાળી દવાઓ, મોટામાં મોટી બીમારીનો કરી શકે છે ખાતમો