રાતે સૂતા પહેલા પીવો આ પાણી, સડસટાડ ઘટશે વજન

તજ એક મસાલો છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે.

તજની ચા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. 

આ સાથે જ તેનાથી તમારુ મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે.

તજની ચા તમારા પેટ ફૂલવા અથવા ગેસની સમસ્યા દૂર કરે છે.

તજની ચા માટે એક કપ પાણી, એક ચમચી તજનો પાવડર, એક ચપટી મરી પાવડર, એક ચમચી મધ અને થોડો લીંબુનો રસ જોઇશે.

તજની ચા બનાવવા માટે તમારે સૌથી પહેલા એક પેનમાં એક કપ પાણી લેવાનું છે.

તે પછી તેમાં તજનો પાવડર, કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ નાંખો.

તે બાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને થોડી વાર સુધી ઉકાળો.

તે પછી તેને એક કપમાં તેને ગાળી લો અને મધ નાંખીને મિક્સ કરી દો.

હવે તમારી હેલ્ધી તજની ચા બનીને તૈયાર થઇ ગઇ છે. 

બેલી ફેટ બર્ન કરવા માટે આ ચાને દરરોજ રાતના સમયે પીવો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી