Tilted Brush Stroke

ઠંડીમાં નહીં વધે વજન! આટલું કરશો તો રહેશો સ્લિમ ટ્રિમ

Tilted Brush Stroke

શિયાળામાં આળસના કારણે કેટલાંક લોકો એક્સરસાઇઝ નથી કરતાં. 

Tilted Brush Stroke

ઓછી ફિઝિકલ એક્ટિવિટીથી શરીરમાં ફેટ જમા થવા લાગે છે. 

Tilted Brush Stroke

લાઇફસ્ટાઇલ, ડાયેટમાં બદલાવ કરીને વજન કંટ્રોલ કરી શકાય છે. 

MORE  NEWS...

વજન ઘટાડવા માટે ખાલી પેટ પીવો આ ભુરૂં પાણી, મીણની જેમ ઓગળવા લાગશે ચરબી

જેકેટ, બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઇ જાય છે? આ હેક્સથી તરત થશે રિપેર

Tilted Brush Stroke

ઠંડીમાં બહાર વોક માટે ન જવું હોય તો ઘરમાં જ એક્સરસાઇઝ કરો. 

Tilted Brush Stroke

એકવારમાં વધારે મગફળી, ગાજરનો હલવો વગેરે ન ખાઓ. 

Tilted Brush Stroke

શરીરમાં એક્સ્ટ્રા કેલરી જમા ન થાય તેના માટે ઘરના કામ કરો. 

Tilted Brush Stroke

ઠંડીમાં તરસ ઓછી લાગે છે, તેમ છતાં 3 લીટર પાણી જરૂર પીવો. 

Tilted Brush Stroke

વધારે પડતું ભોજન ન કરો, શિયાળામાં પણ સ્લિમ ટ્રિમ રહેશો. 

Tilted Brush Stroke

ઠંડીમાં એકવારમાં જ વધારે ખાવાના બદલે નાના-નાના મીલ લો. 

MORE  NEWS...

નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન

Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ